એલોપેથી મુદ્દે આપેલા નિવેદનને લઈને બાબા રામદેવને સ
એલોપેથી અને ડોક્ટર મુદ્દે નિવેદન આપીને યોગ ગુરૂ બાબા રામદેવની મુશ્કેલી વધતી જઈ રહી છે. હવે સુપ્રીમ કોર્ટે આ મુદ્દે બાબા રામદેવને પ્રશ્ન કર્યા છે. સાથે જ તેમને સ્પષ્ટીકરણ આપવા માટે પણ કહેવામાં આવ્યુ છે. આ પહેલા પણ દિલ્હી હાઈકોર્ટે એલોપેથી વિરુદ્