બિહાર: ફ્લોર ટેસ્ટ પહેલા જ સ્પીકર વિજય સિન્હાએ રાજ
બિહાર વિધાનસભાના અધ્યક્ષ વિજય સિન્હાએ રાજીનામું આપી દીધું છે. બુધવારે બિહાર વિધાન મંડળના વિશેષ સત્રની કાર્યવાહી દરમિયાન બીજેપી ધારાસભ્ય અને સ્પાકર વિજય સિન્હાએ પ્રથમ સદનને સંબોધિત કર્યુ અને ત્યારબાદ પોતાનું રાજીનામું આપવાની ઘોષણા કરી છે. વિજય સ