પેગાસસ કેસઃ સુપ્રીમે કહ્યું, 5 ફોનમાં માલવેર મળ્યા
સુપ્રીમ કોર્ટમાં આજે પેગાસસ મામલે સુનાવણી હાથ ધરાઈ હતી. સીજેઆઈ એનવી રમના, જસ્ટિસ સૂર્યકાંત અને જસ્ટિસ હિમા કોહલીની બેન્ચે આ અંગે સુનાવણી કરી હતી. સીજેઆઈએ જણાવ્યું કે, રિપોર્ટ પ્રમાણે 29માંથી 5 ફોનમાં માલવેર મળી આવ્યા છે. જોકે તે પેગાસસ સ્પાયવેર