ધરોઈ ડેમની જળસપાટી વધીને 616.76 ફૂટ પર પહોંચી, નીચ
ઉત્તર ગુજરાતની જીવાદોરી સમાન ધરોઈ ડેમની જળસપાટીમાં સતત વધારો જોવા મળી રહ્યો છે. અત્યાર સુધીમાં ગુજરાતમાં 75 ટકા કરતા વધુ વરસાદ વરસી ચુક્યો છે. સાથે જ ભારે વરસાદના કારણે ગુજરાતના જળાશયોમાં પાણીનો સારો એવો સંગ્રહ થયો છે.
ઉપરવાસમાં ભારે વરસ