વિધાનસભામાં આજે વિશ્વાસનો મત રજૂ કરશે અરવિંદ કેજરી
દિલ્લી વિધાનસભાનું આજે બે દિવસનુ વિશેષ સત્ર થવા જઈ રહ્યુ છે. મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલ આજે ગૃહમાં વિશ્વાસ મત રજૂ કરશે. માનવામાં આવે છે કે આજે ગૃહમાં ભારતીય જનતા પાર્ટી અને આમ આદમી પાર્ટી વચ્ચે જોરદાર હંગામો થઈ શકે છે.ઉપ મુખ્યમંત્રી મનીષ સિસોદ