ભારતીય બજારમાં સુધારો, સેન્સેક્સમાં 400 પોઈન્ટનો ઉ
સપ્તાહના બીજા કારોબારી દિવસે ભારતીય બજારો મજબૂત ખુલ્યા છે. મંગળવારના રોજ સેન્સેક્સમાં લગભગ 400 પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. સેન્સેક્સ 58,259.85 પોઈન્ટના સ્તરે કારોબાર કરી રહ્યો છે. નિફ્ટીમાં પણ 100થી વધુ પોઈન્ટનો ઉછાળો જોવા મળ્યો હતો. નિફ્ટી