એપ્રિલ-જૂન કવાર્ટરમાં જીડીપી 13.5 ટકા : છેલ્લા એક
ચાલુ નાણાકીય વર્ષ ૨૦૨૨-૨૩ના પ્રથમ કવાર્ટર એટલે કે એપ્રિલથી જૂન સુધીના સમયગાળામાં બેઇઝ ઇફેક્ટને કારણે જીડીપી ગ્રોથ ૧૩.૫ ટકા રહ્યો છે તેમ સત્તાવાર રીતે જાહેર કરવામાં આવેલા આંકડામાં જણાવવામાં આવ્યું છે. આ દરમિયાન આજે જુલાઇ મહિનાના કોર સેક્ટરના ઉત્