આમ આદમી પાર્ટીએ ગુજરાતના વધુ 10 ઉમેદવાર જાહેર કર્ય
ગુજરાત વિધાનસભા ચૂંટણીની જાહેરાત પહેલાં જ આમ આદમી પાર્ટી(AAP) દ્વારા ઉમેદવારોની ત્રીજી યાદી જાહેર કરવામાં આવી હતી. અત્યાર સુધી કુલ 29 ઉમેદવારોના નામ AAPએ જાહેર કર્યાં છે.
AAP પાર્ટીના પ્રદેશ પ્રમુખ ગોપાલ ઈટાલિયાએ પ્રેસ કોન્ફરન્સ