ગાંધીનગરમાં આગામી 17 સપ્ટેમ્બર સુધી કલમ 144 લાગુ
રાજ્યમાં એક તરફ વિધાનસભા ચૂંટણી માટે તમામ રાજકીય પક્ષોની રેલીઓ અને સભાઓ ચાલી રહી છે ત્યારે સરકાર માટે વિવિધ આંદોલન માથાનો દુ:ખાવો બની રહ્યા છે. આ સમયે રાજ્યના પાટનગર ગાંધીનગરમાં ખેડૂતો અને સરકારી કર્મચારીઓનું આંદોલન ઉગ્ર બનવાની શક્યતાને પગલે કલ