રિશિ સુનકને હરાવી લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધા
ભારતીય મૂળના રિશિ સુનકને હરાવીને લિઝ ટ્રસ બ્રિટનનાં નવા વડાંપ્રધાન બન્યાં છે. લિઝ ટ્રસને કન્ઝર્વેટિવ સભ્યોના ૮૧૩૨૬ મતો મળ્યા હતા. રિશિ સુનકને કન્ઝર્વેટિવના ૬૦,૩૯૯ સભ્યોએ મત આપ્યાં હતાં. બંને વચ્ચે બ્રિટનના વડાપ્રધાન બનવા માટે