બિલકિસ બાનો કેસ : આરોપીઓની મુક્તિ મામલે 9મી સપ્ટેમ
ગુજરાત રમખાણો સમયે બિલકિસ બાનો નામની ગર્ભવતી મહિલા પર ગેંગરેપ ગુજારનારા અપરાધીઓને ગુજરાત સરકારે ૧૫મી ઓગસ્ટના રોજ જેલમાંથી મુક્ત કરતા આ મામલો ફરી ગરમાયો છે. ગુજરાત સરકારના આ નિર્ણયને સુપ્રીમ કોર્ટમાં પડકારવામાં આવ્યો હતો અને ઓગસ્ટના અંતિમ સપ્તાહ