JEE Advanced Result જાહેર, આર કે શિશિરે કર્યું ટોપ
નેશનલ ઇન્સ્ટિટ્યુટ ઓફ ટેકનોલોજી, આઇઆઇટી બોમ્બે/IIT Boambay દ્રારા JEE Advanced Result નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે. પરિણામને લઇને રવિવારે 11 સપ્ટેમ્બર 2022 ના રોજ ઓનલાઇન મોડમાં જાહેર કરવામાં આવ્યું છે. જે પણ ઉમેદવાર એન્જીનિયરિંગ અભ્યાસક્ર