ધારાસભ્યોની નારાજગી અંગે ગેહલોતે કહ્યું- 'હું જતો
કોંગ્રેસના અધ્યક્ષ પદ અને રાજસ્થાનના મુખ્યમંત્રી પદ માટે ચાલેલી રસાકસી અને રાજકીય ડ્રામા બાદ રાજસ્થાનના મુખ્યમંત્રી અશોક ગેહલોતે પ્રથમ વખત બંડખોર ધારાસભ્યોની નારાજગી અંગે ખુલીને વાત કરી છે. આ સાથે જ તેમણે સચિન પાયલટની ટીમ સામે પણ નિશાન તાક્યું