બૂસ્ટર ડોઝ માટે નેઝલ વેક્સિનને મંજૂરી અપાઇ
કોરોના વાયરસના સંક્રમણના ભય વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય લીધો છે. સરકારે નાકની રસી મંજૂર કરી છે, જે દેશભરની ખાનગી હોસ્પિટલોમાં ઉપલબ્ધ થશે. આ માટે હોસ્પિટલોમાં પણ મોકડ્રીલનું આયોજન કરવામાં આવશે. સરકારે એમ પણ કહ્યું કે ક્રિસમસ અને નવા વર્ષ મા