પ્રજાસત્તાક દિવસ પહેલા આતંકી ષડયંત્ર નિષ્ફળ: દિલ્હ
પ્રજાસત્તાક દિવસ પહેલા રાજધાની દિલ્હીમાં આતંકવાદીઓના એક મોટા કાવતરાને નિષ્ફળ બનાવતા બે શંકાસ્પદોની ધરપકડ કરવામાં આવી છે. દિલ્હી પોલીસના સ્પેશિયલ સેલે આતંકવાદી સંગઠનો સાથે જોડાયેલા બે લોકોની ધરપકડ કરી છે.આરોપીઓમાંથી એક જગજીત સિંહ ઉર્ફે જગ્