AMCનું 2023-24નું 9482 કરોડનું બજેટ રજૂ
અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનું વર્ષ 2023-24નું સુધારા સાથેનું બજેટ રજુ કરવામાં આવ્યું છે. મ્યુનિસિપલ કમિશ્નરે સૂચવેલા 8400 કરોડના બજેટમાં સ્ટેન્ડિંગ કમિટીએ 1084 કરોડનો વધારો કરીને અમદાવાદનુ 2023-24નું બજેટ રજૂ કર્યું છે. સ્ટેન્ડિંગ કમિટીના ચે