રાજ્યમાં RTE હેઠળ ઓનલાઈન ફોર્મ ભરવાની મુદ્દત પૂર્ણ
ગુજરાતમાં RTE હેઠળ પ્રવેશ માટે ઓનલાઈન પ્રક્રિયા ગઈકાલે પૂર્ણ થઈ હતી. રાજ્યની ખાનગી શાળામાં RTE હેઠળ ધોરણ 1માં પ્રવેશ માટે કુલ 96 હજાર કરતા વધુ અરજીઓ મળી હતી. આ અરજીમાં 59 હજારથી વધુ અરજીને માન્ય રાખવામાં આવી છે જ્યારે 29 હજાર કરતા વધારે અ