સારાભાઈ ફેમ એક્ટ્રસ વૈભવી ઉપાધ્યાયનું રોડ અકસ્માતમ
ટીવી ઈન્ડસ્ટ્રીમાંથી એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. લોકપ્રિય સિરિયલ 'સારાભાઈ વર્સેસ સારાભાઈ' ફેમ અભિનેત્રી વૈભવી ઉપાધ્યાયનું માર્ગ અકસ્માતમાં નિધન થયુ છે. અભિનેત્રીના નિધનના સમાચાર સામે આવતા જ ટીવી ઈન્ડસ્ટ્રીમાં શોકનું મોજુ ફરી વળ્ય