રાજ્યમાં આગામી પાંચ દિવસ ભારે વરસાદની આગાહી, હવામા
ગુજરાતમાં વરસાદનો વધુ એક રાઉન્ડનો શરૂ થવા જઈ રહ્યો છે. હવામાન વિભાગની આગાહી અનુસાર અમરેલી, ગીર સોમનાથ, નવસારી, વલસાડમાં આગામી 7થી 9 જુલાઇ દરમિયાન ભારે વરસાદ પડી શકે છે. ચોમાસાની વર્તમાન સીઝનમાં ગુજરાતમાં સરેરાશ 11.13 ઇંચ સાથે મોસમનો 32.27 ટકા વ