વડોદરાના રેસકોર્સમાં નવી બનતી ઇમારતની માટી ધસી પડત
વડોદરાના રેસકોર્સ વિસ્તારમાં નવી બંધાઈ રહેલી ઈમારતની માટીની ભેખડ ધરાશાયી થતાં કેટલાક શ્રમજીવીઓ દબાયા છે. જેમનું રેસ્ક્યુ કરવા માટે ફાયર બ્રિગેડની ટીમો કામે લાગી છે. રેસકોર્સ થી નટુભાઈ સર્કલ તરફ જતા વચ્ચેના માર્ગ પર નિર્માણાધી