લોકસભામાં અવિશ્વાસ પ્રસ્તાવને સ્પીકરે મંજૂરી આપી,
સંસદમાં ચોમાસું સત્ર ચાલી રહ્યું છે ત્યારે આજે સતત પાંચમાં દિવસે વિપક્ષ દ્વારા હોબોળો થતા બંને ગૃહની કાર્યવાહી બપોર બાદ 12 વાગ્યા સુધી સ્થગિત કરવામાં આવી છે. આ પહેલા કોંગ્રેસ સહિત અનેક પક્ષોએ અવિશ્વાસ પ્રસ્તાવની નોટીસ આપી છે. આ સાથે જ કોંગ્રેસન