નૂંહ હિંસાને લઈને સરકાર એક્શનમાં, અત્યાર સુધી નોંધ
હરિયાણાના નૂંહમાં હિંસા બાદ હોબાળો મચી ગયો છે. ત્યારે આ હિંસાને લઈને સરકાર પણ એક્શનમાં છે. ત્યારે યાત્રા પર પથ્થરમારો જે હોટલ, શોરૂમ, પરથી થયો હતો તે હોટલ અને શોરુમ સહિત રોહિંગ્યાઓના ઝૂંપડા બુલડોઝરથી તોડી પાડવામાં આવ્યા છે. તેમજ આ ઘટનાને લઈને અ