રાહુલ ગાંધીની સજા પર રોકથી ઈનકાર કરનારા ગુજરાત HCન
સુપ્રીમ કોર્ટ કોલેજિયમે મોદી અટક માનહાનિ કેસની સુનાવણી કરનારા ગુજરાત હાઈકોર્ટના ન્યાયાધીશ જસ્ટિસ હેમંત એમ પ્રચ્છકની બદલી કરી છે. તેમના સિવાય ગુજરાત હાઈકોર્ટના અન્ય ત્રણ જજોની પણ બદલી કરવામાં આવી છે. જસ્ટિસ પ્રચ્છકની પટના હાઈકોર્ટમાં બદલી કરવામા