કેનેડા માટે વિઝા એપ્લિકેશનને લઈને લોકોમાં ડર, 40 ટ
કેનેડા અને ભારત વચ્ચે વિવાદ વધતો જઈ રહ્યો છે. નિજ્જર હત્યા કેસ મામલે બંને દેશો વચ્ચેના સંબંધો વણસ્યા છે. આ દરમિયાન તણાવને કારણે ઈમિગ્રેશન સેન્ટરો નવી સમસ્યાઓનો સામનો કરી રહ્યા છે. કેનેડા જવા માટે અરજી (Canada visa application) કરનારા લોકો હવે ત