અસાલ GIDC માં આવેલી કેમિકલ ફેક્ટરીમાં આગની ઘટના, 6
અરવલ્લી જિલ્લામાં આગની મોટી ઘટના સર્જાઈ છે. અસાલ GIDC વિસ્તારમાં આવેલી કેમિકલ ફેક્ટરીમાં મધ્યરાત્રી બાદ આગ ફાટી નીકળી હતી. ઘટનાને પગલે શરુઆતમાં મોડાસા સહિતના ફાયર ફાયટર વિભાગની ત્રણ ટીમો સ્થળ પર પહોંચી હતી. પરંતુ આગ વધારે પ્રસરવાને લઈ હિંમતનગર,