અ'વાદ: નવા મતદારોને વોટ માટે અપીલ કરવા તંત્ર અપનાવ
લોકસભા 2019ની ચૂંટણીમાં પ્રથમવાર મતદાન કરનાર એક લાખથી વધુ મતદારોને જિલ્લા ચૂંટણી વહીવટીતંત્ર પોસ્ટકાર્ડ મોકલવામાં આવ્યા છે. વહીવટીતંત્ર અને પોસ્ટ વિભાગ દ્વારા સાથે મળી આજથી આ પોસ્ટકાર્ડનું વિતરણ શરુ કરવામાં આવ્યું છે. ઉલ્લેખનીય છે કે, અમદાવાદના