આવા ફોટા કઇ રીતે પાડતા હશે..?!
કોંગ્રેસના પ્રદેશ મંત્રી અને સુરતમાં રહેતા ભારતી પટેલે આજે મતદાન કર્યા બાદ પોતાના ફેસબુકમાં જે ફોટા મૂક્યા છે તે વિવાદી પ્રકારના કહી શકાય. સામાન્ય રીતે મતદાન મથકની અંદર કેમેરો કે મોબાઇલ લઇ જવા પર પ્રતિબંધ હોવા છતાં તેમણે ઇવીએમમાં