જૂનાગઢ ભાજપના સાંસદના સેક્રેટરીની કારમાંથી ૩.૯૩ લ
જૂનાગઢમાં મતદારોને ધમકાવતા હોવાની હકીકત મળતા એ ડીવીજન પોલીસ તે તપાસમાં હતી, તે દરમિયાન સરદાર ચોક સર્કલ પાસે એક કારમાંથી બે શખ્સને પોલીસે દારૂની એક બોટલ અને રોકડ ૩.૯૩ લાખ સાથે પકડી પાડી ધોરણસરની કાર્યવાહી હાથ ધરી છે.આ બાબતે કોંગ્રેસે ચૂંટણી કમિશ