રૂપાણી સરકારની આજે કેબિનેટ બેઠક, રાજ્યમાં પાણી વિત
આજે મુખ્યમંત્રીના અધ્યક્ષ સ્થાને કેબિનેટ બેઠક મળશે. લોકસભાના ગુજરાતમાં મતદાન બાદ કેબિનેટ બેઠક મળી રહી છે. જેમાં રાજ્યમાં પાણીની વ્યવસ્થાના મુદ્દે ચર્ચા કરવામાં આવશે. આ ઉપરાંત મુખ્યમંત્રી રૂપાણી રાજ્યમાં પાણી વિતરણ મુદ્દે પણ સમીક્ષા કરશે.