નાઇજીરિયામાં જહાજ પરથી પાંચ ભારતીય ખલાસીઓનું અપહર
નાઇજીરિયામાં બોની આઇટર એન્કરેજ ખાતે જહાજને બાનમાં લીધા બાદ પાંચ ભારતીય ખલાસીઓનું અપહરણ કરાયું છે. ૧૬ દિવસ પહેલાં અપહરણ કરાયેલા આ પાંચ ભારતીયો ક્યાં છે તે અંગે કોઈ જાણકારી હાંસલ થઈ નથી. અપહૃત અંકિતના કાકા ભૂપિન્દર ગુલિયાએ જણાવ્યું હતું કે, અમે જ