રાષ્ટ્રીય સુરક્ષા અને મોદીની અપીલ ભાજપને ૨૦૧૪થી વ
લોકસભા ચૂંટણી – ૨૦૧૯માં ભાજપ વર્ષ ૨૦૧૪ કરતાં પણ વધુ બેઠકો મેળવશે તેવો દાવો કરતાં ભાજપ પ્રમુખ અમિત શાહે ધારણા કરી છે કે રાષ્ટ્રીય સુરક્ષા અને દેશભરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કરેલી અપીલને પગલે ભાજપ વધારાની ૫૫ નવી બેઠકો પર વિજય મેળવશે.