કોલકાતામાં અમિત શાહના રોડ શોમાં પથ્થરમારો અને આગચં
પશ્ચિમ બંગાળનાં કોલકાતામાં ભાજપ પ્રમુખ અમિત શાહનો રોડ શો મંગળવારે હિંસક અને તોફાની બન્યો હતો. કોલકાતામાં રોડ શોનાં રૂટ પર ઠેરઠેર પથ્થરમારો અને વાહનોને આગ લગાડવાની ઘટનાઓ બની હતી. અમિત શાહની ટ્રક પર ડંડા ફેંકવામાં આવતા મામલો બીચક્યો હતો અને પછી ટ