ગોરખપુરમાં શાહ અને યોગીનો રોડ શો વિપક્ષો સમક્ષ ભ
ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહના ગોરખપુરના રોડ શોમાં કાર્યકરો અને સમર્થકો ઊમટી પડયા હતા. અમિત શાહ દોઢ કલાક મોડા પહોંચતાં ટાઉનહોલ ખાતે યોજાનારી સભાને રદ કરીને સીધો રોડ શો શરૂ કરવામાં આવ્યો હતો.ઉત્તર પ્રદેશના મુખ્યપ્રધાન યોગી આદિત્યનાથ પણ રોડશ