ગુજરાત આ મોટા ગજાના કોંગ્રેસના નેતા હારની કગાર પર
લોકસભાની મતગણતરી ચાલુ છે પણ કેટલીક બેઠક પર ચિત્ર સ્પષ્ટ થઇ રહ્યું છે જેમાં પૂર્વ કેન્દ્રીય મંત્રી ભરતસિંહ સોલંકી અને વિરોધ પક્ષના નેતા પરેશ ધાનાણીને જીતવું મુશ્કેલ બની ગયું છે. ભરતસિંહ સોલંકી 1 લાખ કરતા વધુ મતોથી