મોદી સુનામીમાં દેશ ભગવામય
દેશની ૧૭મી લોકસભાની ચૂંટણીનાં ગુરુવારે પરિણામો જાહેર થયા હતા. જેમાં ભાજપ અને તેના સાથી પક્ષો એનડીએને ઐતિહાસિક જીત મળી હતી. મોદી મેજિક કહો કે મોદી સુનામી કે મોદીનું વાવાઝોડું કે મોદીનો કરિશ્મા… ભાજપને એકલા હાથે ૫૪૨માંથી ૩૦૨ સીટ મળી હતી જ્