મણિપુરમાં કોંગ્રેસના 12 ધારાસભ્યોએ કોંગ્રેસ કમિટીમ
મણિપુર વિધાસભામાં કોંગ્રેસ સંકટમાં આવી ગઈ છે. પાર્ટીમાંથી એક સાથે 12 ધારાસભ્યોએ પ્રદેશ કોંગ્રેસ કમિટીમાંથી રાજીનામું આપ્યું છે. એવી શક્યતા છે કે આ ધારાસભ્યો ભાજપમાં જોડાશે. જોકે, એક સિનિયર ધારાસભ્યે સ્પષ્ટ કર્યુ કે તેઓ કોઈ પક્ષમાં નહીં જોડાય. જ