ભારતનો જીએસપીનો દરજ્જો રદ થતાં રૂપિયા ૪૦,૦૦૦ કરોડન
અમેરિકાએ ભારતને આપવામાં આવેલો જનરલાઈઝડ સિસ્ટમ ઓફ પ્રેફરન્સિસ (GSP)નો દરજ્જો ૫ જૂનથી અમલમાં આવે તેવી રીતે રદ કર્યો છે આના કારણે ભારત દ્વારા GSP હેઠળ દર વર્ષે કરવામાં આવતી આશરે ૫.૬ અબજ ડોલરની એટલે કે રૂ. ૪૦,૦૦૦ કરોડની ડયુટી ફ્રી નિકાસને ફટકો પડશે