ગુમ થયેલા AN-32 વિમાનના તપાસ અભિયાનમાં નેવીનું સ્પ
આસામના જોરહાટ એરબેઝથી ઉડાન ભર્યા પછી સોમવારે ગુમ થયેલા ભારતીય વાયુસેનાના AN-32 વિમાનની હજી સુધી કોઈ માહિતી પ્રાપ્ત થઇ નથી. જણાવી દઈએ કે વાયુસેનાએ સર્ચ ઓપરેશનમાં આર્મીના ગ્રાઉન્ડ ફોર્સની પણ મદદ લીધી છે. વાયુસેનાએ ટ્વિટ કર્યું છે કે, 'અમુક રિ