દરેક નાગરિક માટે મારા ઘરના દ્વાર ખુલ્લા વિજય બાદ
કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી શુક્રવારે મતદાતાઓનો આભાર માનવા માટે પહેલી વાર પોતાના સંસદીય મતવિસ્તાર વાયનાડ આવ્યાં હતા. વાયનાડ આવ્યા બાદ રાહુલ લોકોને મળ્યા હતા. રાહુલે કહ્યું કે તમે કઈ પાર્ટીમાં છો તે વાતથી કોઈ ફર્ક પડતોનથી. તમે મને જે ટેકો આપ્યો