અનંતનાગમાં CRPF ટીમ પર આતંકી હુમલો : ૫ જવાન શહીદ
જમ્મુ કાશ્મીરમાં આતંકી હુમલાની વણથંભી વણઝાર ચાલુ રહેવા પામી છે. દક્ષિણ કાશ્મીરના અનંતનાગ જિલ્લાના એક વ્યસ્ત રોડ પર આતંકીઓએ હુમલો કર્યો હતો જેમાં સીઆરપીએફના ૫ જવાન શહીદ થયા હતા તથા ૫ લોકો ઘવાયા હતા. ઘાયલોમાં જમ્મુ કાશ્મીર પોલીસના ઈન્સપેક્ટર પણ સ