'વાયુ'ની દિશા બદલાઈ પરંતુ ખતરો હજી ટળ્યો નથી : હવ
વાયુ વાવાઝોડાને પગલે સૌરાષ્ટ્રમાંથી લાખો લોકોનું સ્થળાંતર આવ્યુ છે. અનેક લોકો અને સંસ્થોઓ આ સંકટભરી સ્થિતિમાં કામ કરી રહ્યાં છે. ત્યારે વાયુ વાવાઝોડું ગુજરાતના દરિયાકાંઠે નહીં ટકરાય તેવા સમાચાર મળી રહ્યા છે.