ડોક્ટરોએ મમતાની ફરજ પર હાજર થવાની અપીલ ઠુકરાવી :
બંગાળમાં હડતાલ પર ગયેલા ડોકટરો સામે સીએમ મમતા બેનરજી આખરે ઝૂક્યા હતા અને તેમની તમામ માગણીઓ સ્વીકારીને તેમને ફરજ પર હાજર થવા અપીલ કરી હતી. તેમણે ડોકટરો સાથેની હિંસા અને મારપીટને દુર્ભાગ્યપૂર્ણ ગણાવી હતી અને સમસ્યાનો ઝડપી ઉકેલ લાવવા હૈયાધારણ આપી