અમેરિકાના વિદેશ મંત્રીએ PM મોદી સાથે કરી મુલાકાત
અમેરિકન વિદેશ મંત્રી માઈક પોમ્પિયો ત્રણ દિવસની ભારતની મુલાકાતે આવ્યા છે. આજે તેમણે વડાપ્રધાન મોદી સાથે પહેલી મુલાકાત કરી હતી. તેમની મુલાકાત થઇ તે સમયે વિદેશ મંત્રી અજીત ડોભાલ અને NSA અજીત ડોભાલ પણ હતા.
પોમ્પિયો આજે દિલ્હીમાં એનએસએ અજી