હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની
હરિયાણામાં દરરોજ ગુનાહિત ઘટનાઓ વધી રહી છે. તાજેતરની ઘટના ફરીદાબાદ છે. જ્યાં ગુરૂવારે (27 જૂન) હરિયાણાના કોંગ્રેસના પ્રદેશ પ્રવક્તા વિકાસ ચૌધરીની અજાણ્યા શખ્સો દ્વારા ગોળી મારી હત્યા કરવામાં આવતા સમગ્ર પંથકમાં ચકચાર મચી ગઇ હતી.
જણાવવામાં