યોગી સરકારનો મહત્વનો નિર્ણય, આ 17 જાતિઓ હવે એસસીમા
યુપીમાં યોગી આદિત્યનાથની સરકારે એક મોટું પગલું ભરતા 17 ઓબીસી જાતિઓને એસસી કેટેગરીમાં સામેલ કરી છે. ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથનો આ નિણેય યુપીના રાજકારણની દ્રષ્ટિએ ખુબ મહત્વનો છે. યુપી સરકારે કશ્યપ, કુંભાર, અને મલ્લાહ જેવી ઓબીસી જા