જમ્મુ-કાશ્મીરમાં ગોઝારો અકસ્માત, બસ ખીણમાં ખાબકતા
જમ્મુ-કાશ્મીરના કિશ્તવાડ જિલ્લામાં સોમવારે વહેલી સવારે એક બસ અનિયંત્રિતના કારણે ખીણમાં ખાબકી હતી. આ અકસ્માતમાં 35 લોકોના મોત થયા છે જ્યારે 22 લોકો ઘાયલ થયા છે. જેમાં 7 લોકોની હાલત હજુ ગંભીર જણાવાઈ રહી છે. પોલીસ અને સ્થાનિક લોકોની મદદથી રેસ્ક્યુ