ICC વિમેન્સ પ્લેયર ઓફ ધ મંથની થઈ જાહેરાત, આ ભારતીય
ICC દ્વારા આજે ICC પુરુષ અને મહિલા પ્લેયર ઓફ ધ મંથ એવોર્ડ જીતનાર ખેલાડીની જાહેરાત કરવામાં આવી છે. પુરુષ કેટેગરીમાં ઓસ્ટ્રેલિયા ક્રિકેટ ટીમના કેપ્ટન પેટ કમિન્સે આ એવોર્ડ જીત્યો છે, જ્યારે મહિલા કેટેગરીમાં ભારતીય ક્રિકેટ ટીમની સ્ટાર ઓલરાઉન્ડર દીપ