કર્ણાટક કટોકટી : કોંગ્રેસ અને જેડીએસના તમામ પ્રધાન
કર્ણાટકમાં શનિવારે કોંગ્રેસ અને જેડીએસના ૧૩ બળવાખોર વિધાનસભ્યોએ સ્પીકરને રાજીનામાં આપી દેતાં સંકટમાં આવી પડેલી ૧૩ મહિના જૂની એચ. ડી. કુમારસ્વામી સરકાર માટે મંગળવારનો દિવસ મહત્ત્વનો છે. સ્પીકર આ રાજીનામાં વિશે નિર્ણય લેવાના છે અને જો રાજીનામાં સ