ગુજરાત હાઇકોર્ટના મહત્વના નિર્ણયથી લાખો પેન્શનર્સન
રાજ્યના લાખો પેનશનર્સને રાહતના સમાચાર આપતો આજે ગુજરાત હાઇકોર્ટે નિર્ણય આપ્યો છે. હાઇકોર્ટે સ્કેલ ટુ સ્કેલ પગાર પચ મુજબ મળવા પત્ર પેન્શનો લાભ તમામ પેંશનર્સને આપવામાં આવે તેવું હાઇકોર્ટે જણાવ્યું છે. વર્ષ 2006માં સ્કેલ તું સ્કેલ મુજબ પૂરું પેંશન