ખાદ્ય ચીજવસ્તુઓના ભાવ આસમાને, મોંઘવારી ૮ મહિનાની ટ
ખાદ્ય ચીજવસ્તુઓના ઊંચા ભાવને કારણે જૂનમાં રિટેલ ફુગાવાનો દર ૩.૧૮ ટકા થવા સાથે આઠ મહિનાની ટોચે પહોંચ્યો હતો, પરંતુ રિઝર્વ બેન્કના મધ્યમ મુદતના ચાર ટકાના ફુગાવાના અંદાજની અંદર રહ્યો હતો. વાર્ષિક રિટેલ ફુગાવા મે મહિનામાં ૩.૦૫ ટકા હતો તે જૂનમાં વધી